ગાંધીજી મારી દ્રષ્ટિએ

Loading Events

« All Events

  • This event has passed.

ગાંધીજી મારી દ્રષ્ટિએ

December 31, 2016 @ 4:00 pm - 5:30 pm

Free

event

ગાંધીજીના વિચારોના હિમાયતી અને ગાંધીજી જેના પ્રેરણા મુર્તિ રહયા છે એવા એમ. એસ. યુનિવર્સિટી વડોદરાના પૂર્વ વાઈસ ચાન્સેલર, આંતરરાષ્ટ્રીય વિખ્યાત શિક્ષણ વિદ અને પદ્મવિભૂષિત
લોર્ડ ડૉ. ભીખુભાઈ પારેખ
વિવિધ તબક્કાઓનાં સ્મરણોને
“ ગાંધીજી મારી દ્રષ્ટિએ ”
શીર્ષક હેઠળ, પ્રેરક વાણી સ્વરૂપે આપણી સમક્ષ રજૂ કરશે. ઉપર કથિત બન્ને સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે આ ઉષ્માસભર  સંસ્મરણોને હ્રદયસ્થ કરવા નીચેના સ્થળે અને સમયે દસ મિનિટ વહેલા પોતાનું
સ્થાન લઈ લેવા વિનંતી સહ હાર્દિક આમંત્રણ છે.

Mr Bhikhu Bhai will be the speaker for the event . To know Click Hear

Details

Date:
December 31, 2016
Time:
4:00 pm - 5:30 pm
Cost:
Free

Organizer

શ્રી વિદ્યામૃત વર્ષિણી પાઠશાલા
Website:
www.vvpathshalavalsad.com

Venue

Shree Geeta Sadan Hall
Geeta-Sadan Hall, Ramji Tekra, Valsad
Valsad, India
+ Google Map

RSVP

Tickets are not available as this event has passed.