અમારા કલાયન્ટની નજરે….

“I know Nirav more the 20 years, he is Master of Management !! keep it up. “

Ashwin Vyas
Vice President, Indo Built Storage Systems Pvt Ltd

Nirav & his team at Greendot effectively Practices trade As a Consultant to various small to enterprise Organizations with ease, be it improving profitability, brand image, HR, Productivity, Efficiency & as team an asset to get associated With!

Himanshu Naik
partner, Matrix Network & Solutions

Superb insight in small Business Operations. Good At decoding SME Bottlenecks. Polite services of the Entire Organization, Very well Read. Recommended for Management Consulting

Mohammad Vasi
Proprietor , USHA DIE CASTING INDS

Nirav Trivedi, you presentation & thoughtful technique are very easy to understand very effective Management Consultant.

Dharmesh Mistry

Opportunity knocks door…but…who missed can contact for other offers strongly recommend…try your luck

Bhavesh Naik

“ગ્રીનડોટ એટલે સફળતાની સીડી, મલ્ટીપલ બિઝનેસ કરવાનો ચસકો અમને નિરવભાઈએ લગાડયો અને અમે મધર ઈલેકટ્રોનિકસ, યુ.એસ. એકવા, મધર મોલ, એલ.જી નો શોરૂમ એમ એક પછી એક શિખર ચઢતા ગયા એડમિનિસ્ટ્રેશન,એકાઉન્ટ, બિઝનેશ ડેવલપમેન્ટ, નવી ટેકનોલોજીનો ઉપયોગને લગતુ જ્ઞાન અને સિસ્ટમ અમને ગ્રીનડોટે પુરુ પાડયું.”

placeholder
Vinay Desai(U.S.Aqua,Valsad)MO, 9825137757

“હું એક નાનકડી ડૉ. જગદીશ સખિયા નામની કલીનીક ધરાવતો હતો. ગ્રીનડોટના ગાઈડન્સ હેઠળ અમે સિસ્ટમ સેટ કરી કર્મચારીઓને ટ્રેઈન્ડ કર્યા. સ્ટાન્ડર્ડ પ્રોસેસ સેટ કરીને બિઝનેસડેવલોપ કર્યો. આજે અમે સુરતમાં ૪ અને અમદાવાદમાં ૧ કલીનીક ધરાવીએ છીએ. અને સખિયા સ્કીન કલીનીક આજે એક બ્રાન્ડ બની ગઈ છે. અને હજુપણ તેમના ગાઈડન્સ હેઠળ અમે વાપીમાં પણ કલીનીકનું પ્લાનીંગ કરી રહ્યા છીએ. થેન્કર્યું નિરવ”

placeholder
Dr. Jagadeesh Sakhiya(Sakhiya Skinclinic,Surat)Mo. 81559 00010

“તમામ ક્ષેત્રની જેમ બીઝનેસમાં પણ ગુરૂની જરૂર હોય જ છે. જે તમને સત્યનો માર્ગ બતાવી તે રસ્તે જવા માટે તમને પ્રોત્સાહિત કરે. ગ્રીનડોટ સાથે જોડાયા પહેલા મારૂં ધ્યાન બીઝનેસડેવલપમેન્ટ પ્રત્યે ઓછું હતું. અને એડમિનીસ્ટ્રેટીવ બાબતોમાં વધુ હતું. નીરવભાઈ અને તેમની ટીમની મદદથી અમે પ્રોસેસ સેટ કરી જેથી હું હવે બીઝનેસ ડેવલપમેન્ટ પ્રત્યે વધુ ધ્યાન આપી શકું છું.”

placeholder
ParashBhai(Vapi)Mo. 9820130768
Founder & CEO, Arcade Systems

“ગ્રીનડોટ એટલે એક સરળ વાક્યમાં કહું તો “ધી બેસ્ટ”. જેમણે મને મારા બીઝનેસની સ્ટ્રેટેજી ડેવલપ કરવામાં સારૂં માર્ગદર્શન પુરુ પાડયું છે. તેમજ અમારી સંસ્થામાં કાર્ય કરવાની પધ્ધતિમાં યોગ્ય સુધાર લાવી અમારા કસ્ટમરના સંતોષ માટે અમને સજાગ કર્યા છે. “

placeholder
ketanBhai (Virchand Govanji Jewellers,Valsad)
Chairman, Kreutz Airlines

“સીટી સ્પોર્ટસની સીટીલાઈટની એક નાનકડી દુકાનથી ચાલુ કરેલુ સાહસ ગ્રીનડોટ સાથે જોડાયા બાદ આજે ત્રણ દુકાન સુરતમાં જ ડેવલપ કરી છે. સીટી સ્પોર્ટસનું બ્રાન્ડ ડેવલપમેન્ટ, માર્કેટીંગ ડેવલપમેન્ટ, એકાઉન્ટ, સ્ટોર, એચ.આર. મેનેજમેન્ટ મેં નિરવભાઈના ગાઈડન્સ હેઠળ કરેલ છે. આજે હું સફળતાના શિખર તરફ ચોક્કસ વિઝન સાથે આગળ વધી રહ્યો છું. “

placeholder
Vipul Randeria (City Sports, Surat)Mo. 92279 02110
error: Content is protected !!