ચેમ્બર ઓફ કોમર્સ નો પ્રેસીડેન્ટ કેવો હોવો જોઈએ?

ચેમ્બર ઓફ કોમર્સ, સુરત નાં પ્રેસીડેન્ટ કેવા હોવા જોઈએ?

  • વિશ્વ કક્ષાએ ધંધા ની પરિભાષા કાયમ બદલાતી રહે છે અને છેલ્લા દસકામાં પરિવર્તનો ખૂબ ઝડપથી આવ્યા છે.
  • ભારત દેશ પણ હરિફાઇ ને પહોંચી વળવા પૂરતા પ્રયત્ન કરે છે, અને ટકી રહેવા માટે ખુબ જ ઉમદા વિચારસરણીની જરૂર વર્તાય છે.
  • દેશના નકશામાં દક્ષીણ ગુજરાત વિશ્વક્ક્ષાએ કાપડ અને હીરા ઉધોગ થકી અતિ મહત્વનું સ્થાન ધરાવે છે અને મહાજન તરીકે ચેમ્બર ઓફ કોમર્સનું સ્થાન શું હોઈ શકે તેનો નિર્ણય લેવાની તક દર વર્ષે ઉપસ્થિત હોય છે.
  • દક્ષિણ ગુજરાત ના ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીઝના પ્રવર્તમાન સ્તરમા વિશ્વક્ક્ષાની હરિફાઇ માં ટકી રહેવા માટે જો સક્ષમ ઉમેદવારની પસંદગી કરવામાં નહી આવે તો કેટલી ગંભીર પરીસ્થિતિ સર્જાશે તેનો અંદાજ છે?
  • શું એક સક્ષમ ઉમેદવાર ને સુકાન સોંપવાથી ઔધોગિક પ્રગતિ ન થઇ શકે?
  • ચાલો આજ સુધીનાં રહી ચુકેલા મહાજનોને કહીએ કે પોતાનાં અંતરઆત્માને આંખો બંધ કરીને પૂછે કે ભાવિ મહાજન કોણ હોવો જોઈએ ? આપનો પ્રતિભાવ ચોક્કસ જણાવો.

This  my Personal Opinion . Please do not  co-relate in one or other way.

 Leave a Reply

greendot